દિલ પર હાથ રાખી તારા તું ધડકન ને પૂછી જો ,
કે જિંદગી માં ધબકતુ રહેવું જરૂરી છે કે નહીં..?
તારા વગર કેટલું સુનું લાગે છે ફોરમ,
તારું પણ એ ધડકનની જેમ જ અહી રહેવું જરૂરી છે....

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111830254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now