*ના દોસ્તી મોટી* ,🤝
*ના પ્રેમ મોટો* ,💖
*એને જે નીભાવે એ જ મોટો*..😊
*જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,*

*એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !!*

*🙏જય માં મોગલ🙏*

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111830170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now