થાક્યો છું, પણ થોભ્યો નથી,
પડ્યો છું, પણ હાર્યો નથી,
જેટલી કસોટીઓ કરવી હોય,
એટલી કરી લે, ઓ જિંદગી!
તારી કસોટીઓ આપવામાં, મેં
કદી ગલ્લાં-તલ્લાં કર્યા નથી...
- પાર્થ પ્રજાપતિ

Gujarati Motivational by Parth Prajapati : 111830056

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now