હસી લઉં છું રોજ બાળકો સાથે...
રમી લઉં છું રોજ બાળકો સાથે...
નાચી લઉં છું રોજ બાળકો સાથે...
ગાઈ લઉં છું રોજ બાળકો સાથે...
આમ , હું મારું બાળપણ વારંવાર જીવી લઉં છું...
કદાચ , એટલે જ હું શિક્ષક બન્યો હોઈશ...!!

Gujarati Quotes by Mahesh Vegad : 111830052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now