એક હળવી અમથી લાગણીઓની વણઝાર

આંખો માં અમી તોયે દિલ થી દિલદાર

નથી કોઈ સંગાથે છતાંયે

એ પડછાયો લાગે મારો પોતાનો વિસ્તાર


-ઉર્મિ

Gujarati Shayri by Urmi Chauhan : 111829917

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now