https://youtu.be/P3qTwp6nEJA
આ તાજેતર પાકિસ્તાનમાં થયેલ કુદરતી વિનાશ નો વિડીયો છે . જેમાં એક દરિયા કિનારે આવેલ હોટેલ જે નવા પરણેલા યુગલો માટે હનીમુન લક્ષઝરી હોટેલ તરીકે જાણીતી હતી એ પત્તા ના મહેલ ની જેમ પાણી માં તૂટી પડી. સદ્ભાગ્યે હોટેલ ખાલી કરાવી દીધી હતી એટલે એમાં કોઈ જાનહાની થયી નહિ.
અમે અહીં લખેલું છે ક્યાંક '' શું કામ આટલી બધી લાલચ મોહ ? કશું જ ભેગું કરેલું કામ માં તમને આવવાનું નથી . સમય જ નહિ હોય કે કશું સાથે લઇ શકશો કે વિચારી શકશો. કુદરત નું રૌદ્ર રૂપ તમને ડરાવી નાખશે . ફકત તમારા કર્મો જ તમને તારશે કે મારશે ત્યાં સુધી સંઘીઓ ગમે ત્યાં હોવ જલસા કરો ''
અમે બહુ કુતહુલતા થી સંઘીઓ ને અહીં એ પણ પૂછેલું કે કલ્પના કરો જો એક સાથે બધા ને મરવાનો સમય આવે ત્યારે પણ તમે હિન્દૂ મુસ્લિમ કરશો ?
અમે હાઈબ્રીડ લોકો કરતા સંઘીઓ વધુ જાણે .