કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતો ગયો

-મહેશ ઠાકર

Gujarati Shayri by મહેશ ઠાકર : 111829417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now