બધું જ સારું ક્યાં સુધી લાગવાનું...
રસ્તે નીચા નમી ને ક્યાં સુધી ચાલવાનું...
આસપાસની ઝાડી ઝાખરો પાડે બૂમો..
બીતાં બીતાં ક્યાં સુધી ચાલવાનું...
પ્રેમભરી આંખોથી જોઈએ તો કંઇક ગમવાનું
નજરને એમ અટકાવી ક્યાં સુધી ચાલવાનું..
જીવન પણ ક્યારેક તો સમજાવવાનું...
હાંફતા હાંફતા ક્યાં સુધી ચાલવાનું...
-Tru...