જ્યારે કોઈ મુસિબત આવે ત્યારે લાગે કે આનાથી વધારે મોટી તકલીફ તો હોય જ ના શકે,
પણ દર વખતે નવી તકલીફ આવે અને આગળની તકલીફ માટેની મારી વિચારસરણીને ખોટી સાબિત કરી દે છે.

-Chapara Bhavna

Gujarati Sorry by Chapara Bhavna : 111828788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now