ગંભીર અકસ્માત ના નથી નડતા મને,
તારા ઈરાદા ક્યારેક નથી ખપતા મને !

મિલન અને જુદાઈ, સિક્કાની બે બાજુ,
સમોવડી આપણી, વગોવે વારદાત મને!

-Nency R. Solanki

Gujarati Blog by Nency R. Solanki : 111828774

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now