સાથે રહીને દુઃખી થવા કરતાં એ વ્યક્તિ થી,

દૂર રહીને થોડું સહન કરી લેવું વધારે સારું..!

Gujarati Thought by Dipika : 111828531
Narendra Parmar 4 year ago

સહનશીલતા દરેક વ્યક્તિમાં ક્યાં હોય છે વાતો તો એ મોટી જ કરે છે પણ એનું દિલ તો અંદરથી રોતું જ હોય છે ... 👍👌

Jaydeep Makwana 4 year ago

Sachi vaat 💯 very true

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now