આ દિલ ની લાગણીઓ પણ કેવી હોય છે,
થોડીક ખાટી ને થોડીક ગળ ચટ્ટી હોય છે ,
એય! સાંભળ ને,
બિલકુલ તારી જ જેવી હોય છે...

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111828500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now