"Open" અને "close" બન્ને વિરોધાભાષી શબ્દ છે,
પરંતુ એની મજા તો જુઓ,
આપણુ મન "Open" એની પાસે જ થાય છે,
જે આપણી ખૂબ જ "close" હોય છે.

-Jayesh Vaghela

Gujarati Romance by Jayesh Vaghela : 111828316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now