Gujarati Quote in Thought by Krupa Thakkar #krupathakkar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે આપણે અંદરથી જાગીએ ત્યારે જ સાચી સવાર થાય છે...
બાકી તો રોજ રાત પછી એક સરસ સવાર થાય જ છે...
હે પ્રભુ , મને એવી સવાર આપો કે હું તમારી પાસેથી કંઈ જ માંગવાની જગ્યાએ,
તમે મને જે આપ્યું છે ને તેને માણતા શીખું...🙏

Gujarati Thought by Krupa Thakkar #krupathakkar : 111828276
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now