કેમ બેચેન રહે છે મન આજકાલ કંઈ કળ વળતી નથી. એણે કીધું રાખ કોઈ માનતા કે આખડી પણ કેમ સમજાવું એને કે એ મને ફળતી નથી.

-Hetal Rathod

Gujarati Thought by Hetal Rathod : 111827924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now