હે પરમેશ્વર મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,
હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,
હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,
સદાય મુખ પર સ્મિત અને હૈયે તારું સ્મરણ આપજે,
થાકીને હારી જાઉ ત્યારે તારું શરણ આપજે...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111827816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now