મન મૂકી ને મળવું છે....
બોલ તારે શું કરવું છે...

ન સમય ની ગણતરી
ન પળો નો હિસાબ...

લાગણી આજે પણ...
તારાથી એટલીજ છે....

Gujarati Hiku by Sapna95 : 111827695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now