હવે તો એવી હાલત છે કે મને સમયમાં પાછું પહોંચીને સમય થંભાવી દેવાનું મન થાય છે.
જે સાંજ કાંકરિયાની પાળ પર વિતાવેલી યાદ છે ને,
એ સાંજ રોકી દેવાનું મન થાય છે.

-તેજસ

Gujarati Shayri by તેજસ : 111827505

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now