આ પાણી ની ઊંડાઈ અનંત છે
આ પાણી ની ઊંડાઈ માપવી અશક્ય છે
બાકી તો તમે આવશો ત્યારે ખબર પડશે તમને કે
વાત્રક નદીના કાંઠે આવેલું આ ઝરણું
કેટલું સુંદર અદભુત અને અલૌકિક છે ......
ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબત
અહીંયા પોતાનું અને પોતાના બાળકોનું ધ્યાન રાખવું
જરૂરી છે
કેમ કે અહીંયા ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ..
નરેન્દ્ર પરમાર ✍️
ઝાંઝરી ધામ
તા.બાયડ
જી.અરવલ્લી