આમ તો અમને નથી કોઈ સાથે વેર
અમે ત્યારેજ થશે લહેર, ઘેર ઘેર
કે જયારે નેતાઓ જશે ઘેર,
આમ થશે તો જનતા ની થશે મહેર,
હવે જમાનો છૅ આ જનતા નો યાદ રહે
નેતાઓ હવે તમારી નથી ખેર
રે જુવો જનતા ની આંખો માં આંસુ છૅ
કોઈ છૅ પાટા નીચે તો કોઈ એ ખાધું ઝેર.
પશુઓ આડાને , રસ્તા માં ખાડા, ટેકરા
પણ નથી નેતા ને ચિંતા નથી કોઈ ફેર
હવે નેતા ને મોકલી દો ઘેર