Gujarati Quote in Shayri by Rakesh Thakkar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધાને પૂછવા બેસો તો બસ નકશા જ નકશા છે,
પરંતુ નીકળી જો જાઓ તો રસ્તા જ રસ્તા છે.

મેં જ્યારે યત્નપૂર્વક મૌન પાળ્યું તો પળાયું પણ,
પછી મેં ચિત્તમાં જોયું તો ત્યાં પડઘા જ પડઘા છે.
- કિરણસિંહ ચૌહાણ

Gujarati Shayri by Rakesh Thakkar : 111827123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now