આ છે આપણું જીવન તબક્કાવાર

સ્વપ્ન સેવવા પડે, પછી તે મેળવવા
સંયમ તો રાખવું જ પડે, અને હા
સંઘર્ષ કરવો પડે, અને એ પ્રયત્નમાં
સાતત્ય જાળવવું પડે, તો એક દિવસ
સફળતા મળી જ જાય, પછી આપણે
સહજતા પૂર્ણ જીવીએ, જે મળ્યું એમાં
સંતોષ રાખીએ.

-Mahendra Sharma

Gujarati Quotes by Mahendra Sharma : 111826833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now