સ્ત્રી
પોતાના બાળક ને
કાનુડો બનાવી ને ખુશ થાય છે

પણ
જો પત્ની ને
પતિ માં જરાક કાનુડો દેખાય
તો
મારી મારી ને હનુમાન બનાવી દે 🤣😛😉😉😉

Gujarati Funny by RajniKant H.Joshi : 111826732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now