તને મહોબતમાં વફા મોકલુ,
મારી હર અદા મોકલુ,
દિલની ધડકન બસ તને જ પુકારે છે ફોરમ,
તને દિલની સદા મોકલુ...

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111826602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now