લખ્યાં પત્રો તો કાંઈ કેટલાંય!
કર્યાં મેસેજ કાંઈ કેટલાંય!
અક્ષરો તરફડ્યાં કરે પત્રો મહીં
ને ઈમોજી રડ્યાં કરે મેસેજ મહીં
ખોટાં સરનામા ને ખોટાં નંબરો…
મળે ક્યાંથી પત્રો ને સંદેશા તને

Gujarati Poem by Nisha Patel : 111826431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now