કોઈપણ બાગમાં પાંદડા બહુમતીમાં હોય છે
અને પુષ્પો લઘુમતીમાં,
છતાં ચર્ચા પુષ્પોની જ થતી હોય છે.

વાત Quality ની છે..
Quantity ની નથી...

Gujarati Quotes by Maheshkumar : 111826336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now