અકબંધ વિશ્વાસના વાદળ,ફાટ્યા તોય સાંધીને રાખ્યા છે;

કેમ કે એ પાણી જ જાણે છે, કે એ વાદળ આકાશના નહીં પણ પોતાના છે.

© - અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Gujarati Thought by Ankit K Trivedi - મેઘ : 111826187

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now