પહેલા લોકો "Message" કરે છે પછી ધીમે ધીમે વાતો કરે છે દિવસે દિવસે વધુ નજીક આવ છે જાણે આપણે જ એમના માટે બધું જ છીએ એવુ "Feel" કરાવ છે અને અચાનક મન ભરાય જાય એટલે વાતો બંધ કરી દેય છે ....

- કે.બી. મુંગરા...

Gujarati Shayri by ધારું : 111825989
Pintu Bhatti 4 year ago

લાગણીઓ વહેંચવા હાથ મોટો થઈ જાય ત્યારે જ આવું થઈ જાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now