જ્ઞાન નો ઉપયોગ જગત કલ્યાણ અને સર્વ જીવોના કલ્યાણ માટે થાય તોજ ઈશ્વરની કૃપા થાય છે,
કામ ક્રોધ લાલચ લોભ અહંકાર ને ત્યજી પાંચ કર્મ ઈન્દ્રીયોના સ્વાદને ત્યજી, નવ છીદ્રો બંધ કરવાથી દસમું દ્રાર ખુલે છે.
જો આપણે ખુદ કોણ છીએ તેજ નહીં જાણીએ તો પરમપીતાને કયાથી ઓળખી શકવાના....
કહેવા પુરતા તો આપણે આત્મા છીએ, સત્વગુણી પણ કહેશો પરંતું વાસ્તવમાં સત્વ શું છે, તે કેવી રીતે જાણશો,
દેવ નાડી સુસમણા જે સુષુપ્ત છે તેની જાગૃતિ વીના તો માત્ર ભ્રમણાઓ જ થશે..
પુછજો ખુદના આત્માને તે ૧૦૦% નહીં સ્વીકારે આ વાત,
હંસ આત્મા પુરૂષ તત્વ અને સ્ત્રી તત્વનો સમન વય છે..
ઈગલા સ્ત્રી તત્વ અને પીંગલા પુરૂષ તત્વ ,જયારે બેય નાડ સાથે ચાલશે...શુરતા નાભી કમળ થી શીખા શુન્ય પટલ દસમું દ્રાર ખુલશે.
ખુદના શરીરનું ભાન નહીં રહે , નહીં રહે કોઈ શોક કે દુઃખ..
મંત્ર ૐ શાંતી ઈશ્વર માટે નથી... શાંતી જીવ ચાહે છે,
જે ઓમ નાદ જગાવી ..ઓહમ સોહમ નો ભેદ જાણવાથી પ્રાપ્ત થશે..
તે છે પ્રથમ મોક્ષ.. મોહ માયા શુખ દુઃખ અને કર્મ બંધનથી ખુદની મૃક્તી
હરી ઓમ..💐🕉️🙏