देशप्रेम मेरे लिए सर्वोत्म है, मैं राष्ट्रध्वज का हमेशा सम्मान करता हुं पर मेरे समाज के छोटे बच्चे इंद्र के दुख में अपने घर पे सरकार को खुश करने राष्ट्रध्वज नहीं लहरा सकता।।
🙏🙏जय भारत 🙏🙏
દેશપ્રેમ મારા માટે સર્વોત્તમ છે ,હું રાષ્ટ્રધ્વજ નું કાયમ સન્માન કરું છું પણ અમારા સમાજના નાના બાળક ઇન્દ્રના શોકમાં હું મારા ઘરે સરકારને ખુશ કરવા તિરંગો નહિ ફરકાવું .
🙏🙏જય ભારત🙏🙏