ઉચ્ચારણ કરતાં કરતાં જાપ થઈ ગયા મંત્રો બધા શ્લોક થઈ ગયા,
દુરદર્શિતા પારખવાની કળા અમે ભૂલી ગયા મૌન ધરતાં થઈ ગયા.

©હર્ષા દલવાડી તનુ
જામનગર

-હર્ષા દલવાડી તનુ

Gujarati Good Morning by હર્ષા દલવાડી તનુ : 111825449

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now