Gujarati Quote in Blog by Harsha Trivedi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમારે ત્યાં સુરજ દાદા આકરા તપી રહ્યા છે. અહીં સુરજ ના કિરણો સીધા પડે છે એટલે વધુ ગરમી ને તાપ . ઇન્ડિયા માં સુરજ ના કિરણો ત્રાંસા હોય છે એટલે 40C નું તાપમાન પણ સહ્ય છે જયારે અહીં સુરજ ના કિરણો દાવાનળ પ્રગટાવે . સન પ્રોટેકિશન ક્રીમ લગાવવું આવશ્યક છે નહિ તો સ્કિન નું કેન્સર થવાનું પણ જોખમ હોય છે. આ બદલતા પૃથ્વી ના પર્યાવરણ ની નિશાનીઓ છે. એક શરૂઆત છે . કેટલા સંઘી બેવકૂફ લોકો યુવાનો ની પર્યાવરણ ની ઝુંબેશ ને હાસ્યાસ્પદ ગણે છે. બેવકૂફ ઘરડા સંઘીઓ ભલે 100 વર્ષ જીવવા માટે બાબા રામદેવ થી લઇ ને જે અખતરા કરવા હોય એ કરે પણ 100 ની ફિગર સુધી પહોંચવાની એમની ડેસ્ટીની નથી. પર્યાવરણ માટે લડતા બાળકો સાચા છે કારણ એ ને એમના બાળકો ની પેઢીઓ આ ક્લાઈમેટ ચેન્જ ની અસર નો સામનો કરશે. અમે મુંબઈ ની ગરમી માં એ હીટવેવ નો સામનો કરેલ છે. ત્રાહિમામ પોકારેલું . ઘરે એસી હોવા છતાં ને ખાસ બહાર નીકળતા ના હોવા છતાં અમે આ હીટવેવ નો સામનો કરેલો છે. કુદરત અમને જે કહેવા માંગતી હતી એ અમે સમજી ગયા . તમે હિન્દૂ મુસ્લિમ કર્યા કરો . સમય સમય નું કાર્ય કરશે .

અત્યારે ઇન્ડિયા ની વાત નથી કરવી . વિશ્વ ની વાત કરીએ. આખા વિશ્વ માં એક એવો દેશ અત્યારે અમને નથી લાગતો કે કહી શકીએ આ દેશ સારો છે કે આ દેશ ની સરકાર સારી છે. હા , અમારો ફેકુ પ્રધાનમંત્રી માં થી ફેંકાઈ ગયો એ સારી વાત છે. જે ચોઈસ છે એ ઠીક છે . એ પાર્ટી ના સામાન્ય સભ્યો જ PM નામ પસંદ કરશે એટલે અમારે તો રિઝલ્ટ જોવાનું છે. લીઝ બનશે પ્રધાનમંત્રી એવો અમારો અંદાઝ છે. સુનક અમારી પસંદગી નથી.

વાત તાઇવાન ને ચીન ની. અમે નથી ધારતા બે વચ્ચે જોરદાર યુદ્ધ થાય . હા , બોર્ડર પર ટેંશન રહેશે 6 મહિના સુધી .

Gujarati Blog by Harsha Trivedi : 111825362
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now