કંકુ અક્ષત ભાલે કિધા
દિપ દિપાવી લૂણ લીધા

સૂની કલાઈ જખ્મી કિધા
તાંતણે શણગારી લીધા

ઓવારણાં અમ હાથે લીધા
આશિષ મેં તો માંગી દિધા

અમરતાના ઉપાય કિધા
રક્ષા થી ઉગારી લીધા !

ક્રિષ્વીએ બહું નિરખી લીધાં
સાથે કેમરે થી જે કૈદ કિધા

-ક્રિષ્વી

Gujarati Poem by Krishvi : 111825359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now