હું કોણ, હું ક્યાં થી આવું છે એ કોઈ મતલબ નથી મારી સાચી ઓળખાણ મારા દેશ ભારત થી છે હું કોઈ પણ દેશ માં રહું પણ મારા દિલ માંથી ભારત ને કોઈ નાં કાઢી શકે અને ભારત દેશ એટલે સંસ્કૃતિ, સંસ્કાર, સન્માન નો દેશ છે જે બીજા કોઈ દેશ માં જોવા ના મળે. જ્યા ક્રિષ્ણા અને સુદામા જેવી દોસ્તી છે, ત્યાં જ્યાં કૌરવો અને પાંડવો જેવા ભાઈ છે,તો ત્યાં રામ અને લક્ષ્મણ જેવો ભાઈચારો પણ છે, જ્યાં કૃષ્ણ અને રાધા નો પુજનીય પ્રેમ છે, જ્યાં શ્રવણ જેવા પુત્રો પણ છે. જ્યાં અનેકો જાત ની ભાષા બોલાય છે . અને આજ ના ભારત દેશ ની વાત કરીએ તો નરેન્દ્ર મોદી નાં નામ થી જ અલગ ઓળખાણ ઊભી થઈ છે. ભારત વિશે તો કોઈ જેટલું પણ લખવાં માં આવે હંમેશા ઓછું લાગે છે. મને ગર્વ છે મારાં પર કે હું ભારત દેશ મા જન્મ લીધો. સાક્ષાત્ પ્રણામ મારા ભારત દેશ ને. દિલ થી હિન્દુસ્તાની. ભારત માતા કી જય🙏
#Independence