એક પત્નીએ તેના પતિને કહ્યું કે અમિતાભ બચ્ચન ખરેખર ગ્રેટ છે. દારૂ પીધા વિના એ દારૂ પીધો છે એવી ઍક્ટિંગ કેટલી સરસ કરે છે.
હવે આને કોણ સમજાવે કે દારૂ પીધા વિના, દારૂ પીધો હોવાની ઍક્ટિંગ કરવા કરતાં *દારૂ પીને🥃🥃🥃, દારૂ નથી પીધો એવી ઍક્ટિંગ કરવી કેટલી *ડિફિકલ્ટ* છે!
- *શ્રાવણ* પૂરો થવાની રાહ જોઈ રહેલો *ગુજરાતી* 😜😜
🍷
: પૂછો તો કોઈ હા નથી પાડતું ...
ઢાંકણું ખોલો તો કોઈ ના નથી પાડતું...
😁😁🥂😇🍻🥃