ક્યારે થઇ શરૂઆત...
ખબર જ ન પડી...
એક સાંજ ની એ...
પહેલી મુલાકાત...
ખબર જ ન પડી...
શાંત જળ માં ઉઠી પડ્યા વમળ...
ખબર જ ન પડી...
ને રેલાઈ ગયા તરંગો ની શરૂઆત...
ખબર જ ન પડી....❤

Gujarati Shayri by મહેશ ઠાકર : 111824727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now