હૃદય મા લાગણી જોઇએ બાકી
આપણું કહેવા થી કોઈ આપણું
નથી થઈ જતું
ધંધો સાચવવો હોય તો લોકોની
" માંગણીઓ " સમજવી પડે.
અને
સંબંધ સાચવવો હોય તો લોકોની "
લાગણીઓ " સમજવી પડે
✍️✍️દિપકચિટણીસ✍️✍️

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111824667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now