મોજ થી જીવી લેવુ સાહેબ
કેમ કે રોજ સાંજે સૂરજ નહી
પણ
આ અનમોલ જીંદગી નો એક
કિમતી દિવસ ઘટી જાય છે.
✍️દિપકચિટણીસ✍️

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111824666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now