દુનિયામાં દોસ્તીનો સંબધ ના
હોત,તો ખબર જ ના પડત કે,
પારકા પણ પોતાનાથી
વધારે પ્રેમ કરી શકે છે.
મિત્રતા એટલે અવ્યક્ત
લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111824665

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now