હું મારા રમકડાં પણ તારી જોડે શેર કરતી હતી,
અને હવે હું મારી લાગણીઓ પણ તારી જોડે શેર કરું છું,
ભલે તું જગડતો, મને મારતો, હેરાન કરતો, પણ મારી સૌથી વધુ સંભાળ રાખનાર તું મારો પ્રિય ભાઈ છે...

~ : HT : ~

#HappyRakshabandhan
#Rakshabandhan
#Goodmorning
#shabdnesurname
#Friendshipday
#love

-- Hitesh Vaghela

https://www.matrubharti.com/bites/111824467

Gujarati Thought by Mayan Thombre : 111824519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now