કોઈની આંખો માથી ટપકતા
દુખના આંસુને, હરખના
આંસુમાં ફેરવી શકો
ને તો સમજવું કે, આ ધરતી
પર આપણો ધક્કો વસૂલ છે.
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111824274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now