નવો દિવસ નવા અનુભવ
સાથે ઉગે છે,
કોઈક લોકો મળીને
બદલાઈ જાય છે,
જયારે કોઈક ને મળીને
જિંદગી બદલાઈ જાય છે.
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111824026

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now