હું તો લાલસિંઘ ચડ્ડા ફિલ્મ નહી જોવું કારણ મે તો હમણાંજ તદ્દન મફત માં ગુજરાતી ફિલ્મ "ભરતસિંહ પીળા ચડ્ડા" જોઈ લીધી... લાલ ચડ્ડો હોય કે પીળો ચડ્ડો ચડ્ડો તો ચડ્ડો જ કહેવાય ને ? ચડ્ડા જોવા માં ખાલી ખોટા 300 નથી નાખી દેવા 🤣🤣🤣🤣

Gujarati Funny by મહેશ ઠાકર : 111823547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now