Gujarati Quote in Thank You by Mr.Philosopher

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા જાણું છું તું જોડે નથી પણ દિલ થી wish કરી જ હશે તો ચિંતા ના કર તારી wish મે દિલ થી સ્વીકારી લીધી. અને હા ગીફ્ટ માં એક જ વસ્તુ માંગીશ કે હવે ફરી
અચાનક સામે આવી જઈએ તો તું આમ નીચું જોઈશ
નહીં કેમ કે મને તારા થી કોઈ પણ પ્રકારની ફરિયાદ
નથી‌ તો ચિંતા ના કર હવે હું ખુદ ને સમજાઈ શકું છું.
ચા જોડે રહી ગયેલી અધૂરી વાતો......
once again thank you....
Mr. philosopher

Gujarati Thank You by Mr.Philosopher : 111823346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now