Jai Hind
*દિપક* બોલતો નથી કે *તે શું છે*..,
તેનો *પ્રકાશ* જ તેનો *પરિચય આપી દે છે.*
આવી જ રીતે..,
આપણે *પોતાના* વિશે *બોલવા* ની જરૂર નથી..,
બસ *આપણે સારા કર્મ કરતા* રહીએ..,
આપણા *કર્મ જ આપણો પરિચય* આપી દેશે... ...
*"શ્રી"*

Gujarati Motivational by Deepak Vyas : 111823290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now