મેં ક્યાં કઈ સોગાત માંગી છે ..?
મહોબ્બત ભરી એક રાત માગી છે ,
તું તારા સમયે મને મળજે,
મે મુલાકાત માંગી છે,
તારી પાસે એક રાત માંગી છે...luv u jindgi..
good night..

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111823169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now