🪶...

બીજાની ખુશી ના મોતીડા
પોરવતા - પોરવતા
મારી ખુશીના દોરમાં ગાંઠો પાડવા લાગી
સાલિ ખબર જ ના રહી....🪶

-ARCHANA __સ્વયમ્Aવ

Gujarati Thought by ARCHANA DABHI__સ્વયમ્Aવ : 111823159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now