કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે
હા, આજે કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે
નોટ પેન ની જગ્યાએ
લેપટોપ વાપરતો થઈ ગયા છે આજે
બોલપેન ની જગ્યાએ ડિજિટલ પેન વાપરતો થઈ ગયા છે આજે
ડિજિટલ યુગ સાથે કદમ થી કદમ મિલાવી આજે
કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે
ઓનલાઇન મુશાયરા ને કવિ સંમેલન થાય છે આજે
ન્યૂઝ પેપર ને મેગીઝીન પણ ડિજિટલ થઈ ગયા છે આજે
બદલાય રહીયો છે જમાનો આજે
કવિ પણ બદલાય રહ્યા છે આજે
સમય સાથે તાલ થી તાલ મિલાવી
સમય પ્રમાણે વર્તી રહ્યા છે આજે
આવી ગયો છે ડિજિટલ યુગ આજે
આવી રહીયો છે ઓનલાઇન જમાનો આજે
સમય બદલી રહીયો છે આજે એટલે
કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે
કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે
હેતલ. જોષી... રાજકોટ