"દુખાવો" એક સંકેત છે કે જે આપણ ને ધ્યાન અપાવે કે આપણે
જીવતા છીએ...
"સમસ્યા"એક સંકેત છે કે જે આપણ ને ધ્યાન અપાવે કે
આપણે કેટલા મજબૂત છીએ....અને
"સંબંધ" એ એક એવો સંકેત છે
કે જે આપણને ક્યારેય એકલા પડવા નથી દેતો....

Gujarati Motivational by Krupa Thakkar #krupathakkar : 111822959
Yogi Forever 4 year ago

Bav sachi vaat Kari , pan Sabandh saame evo caring, feelingly hovo joiye ne

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now