સંબંધ એટલે.
તમે ભૂલો છો તે નહિ,પણ માફ કરો છો તે છે.સાંભળો છો તે નહિ પણ સમજો છો તે છે. જુઓ છો તે નહિ, પણ અનુભવો છો તે છે.
જતું કરો છો તે નહિ પણ જાળવી રાખો છો તે છે..!
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111822733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now